આજનો સુવિચાર – દંપતી
કુદરત “સમાનતા” કોઈ પણ દંપતીમાં મુકતી નથી. બધી રીતે સમાન એવું યુગલ તો ભગવાન શંકર અને દેવી ઉમાનું પણ નથી અને એવું યુગલ કોઈ દિવસ આ પૃથ્વી પર આવવાનું નથી. સમાનતા તો સર્જાવવાની હોય છે, નહીતર પ્રેમની કસોટી ક્યાંથી શક્ય બને ? જે મહાન હોય તે બીજાની લઘુતા પોતાનામાં સમાવી દે – એ રીતે જ જીવનસંસાર ચાલે.
— ધૂમકેતુ
તમારી ટીપ્પણી