જાણવા જેવું – છોકરો પસંદગી કરતી વખતે ….(૨)
शीलवृत्ते समाज्ञाय विद्यां योनिं च कर्म च।
अद्भिरेव प्रदातव्या कन्या गुणवते भवेत्।
–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૮૧
ભીષ્મ પિતામહ યુધિષ્ઠરને જણાવે છે કન્યાએ ” યોગ્ય વરનાં સ્વભાવ , આચરણ , વિદ્યા , કુળ-મર્યાદા અને કાર્ય (જીવિકા) વગેરેની યોગ્ય તપાસ કરે. આ બધી દ્રષ્ટીએ છોકરો સુયોગ્ય જણાય તો તેની જોડે કન્યા લગ્ન ગ્રંથીએ સબંધ બાંધી શકે છે. ”
તમારી ટીપ્પણી