જાણવા જેવું : પતિ કોને કહેવાય
મહર્ષિ ગૌતમ પુત્ર , ચિરકારી કહે છે કે
भरणाद्धि स्त्रियो भर्ता पालनाद्धि पतिस्तथा।
गुणस्यास्य निवृत्तौ तु न भर्ता न पुनः पतिः।।
મહાભારત , શાંતિ પર્વ
અર્થાત: જે પુરુષ પોતાની સ્ત્રીઓનું ભરણ કરે છે તે ભર્તા કહેવાય છે અને પોષણ કરે છે તે પતિ કહેવાય છે . જે પુરુષમાં આ બે ગુણ ના રહે તે “ભર્તા” કે “પતિ” કહેવાને યોગ્ય નથી.
તમારી ટીપ્પણી