કોઈ નઝમ ૩૫
પ્રેમનો મુકામ છે તારા હાથમાં
ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથમાં
રાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,
તું ભલે ગોરી પણ એક શ્યામ છે તારા હાથમાં
પ્રેમનો મુકામ છે તારા હાથમાં
ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથમાં
રાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,
તું ભલે ગોરી પણ એક શ્યામ છે તારા હાથમાં
તમારી ટીપ્પણી