જાણવા જેવું : પુરુષોની શોભા વધારતાં આઠ ગુણ
अष्टौ गुणाः पुरुषं दीपयन्ति
प्रज्ञा च कौल्यं च दमः श्रुतं च |
पराक्रमश्चाबहु भाषिता च
दानं यथाशक्ति कृतज्ञता च ।। ४५ ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૫ મો અધ્યાય ( વિદુર નીતિ )
અર્થાત : આઠ ગુણ જે પુરુષોની શોભા વધારે છે: બુદ્ધિ , કુલીનતા (ખાનદાની), દમ (સંયમ) , પરાક્રમ , શાસ્ત્રજ્ઞાન , યથાશક્તિ દાન , ઓછું બોલવું અને કૃતજ્ઞતા
તમારી ટીપ્પણી