કોઈ નઝમ ૩૪
પુછીશ જગત આખા ને તોય ખબર નહી મળે,
ખોદીશ પહાડ આખા ને તોય કબર નહી મળે.
માના પ્રેમ ની મિઠાસ ને દરિયામાં વહાવું છતાં ,
ગાળીશ દરિયા આખા ને તોય એ ગળપણ નહી મળે….
પુછીશ જગત આખા ને તોય ખબર નહી મળે,
ખોદીશ પહાડ આખા ને તોય કબર નહી મળે.
માના પ્રેમ ની મિઠાસ ને દરિયામાં વહાવું છતાં ,
ગાળીશ દરિયા આખા ને તોય એ ગળપણ નહી મળે….
તમારી ટીપ્પણી