જાણવા જેવું : પિતાના પ્રકાર
जनकाश्चोपनेता च यश्च विद्याः प्रयच्छति ।
अन्नदाता भयत्राता पत्र्चैते पितरः स्मृताः ॥
પિતાના પાંચ પ્રકાર છે: જન્મદાતા, યજ્ઞોપવીત કરાવનાર, અન્નદાતા, ભયથી રક્ષણ કરનાર અને વિદ્યાનું દાન આપનાર – આ સહુ પિતા મનાય છે.

તમારી ટીપ્પણી