શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૧૧)

પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો અગિયારમો પ્રશ્ન  છે  :

યક્ષનો  સવાલ :

किंस्वित्प्रवसतो मित्रं किंस्विन्मित्रं गृहे सतः।
आतुरस् च किं मित्रं किंस्विन्मित्रं मरिष्यतः ।।

અર્થાત :  વિદેશમાં પ્રવાસ કરનારનો મિત્ર કોણ છે ? ઘરમાં રહેનારનો મિત્ર કોણ છે ? રોગીનો મિત્ર કોણ છે ? અને મૃત્યુની સમીપ પહોંચેલા મનુષ્યનો મિત્ર કોણ છે ?

યુધિષ્ઠિર ઉત્તર આપે છે :

विद्या प्रवसतो मित्रं भार्या मित्रं गृहे सतः।
आतुरस्य भिषङ्भित्रं दानं मित्रं मरिष्यतः ।।

અર્થાત:   વિદ્યા વિદેશમાં પ્રવાસ કરનારનો મિત્ર છે. પોતાની પત્ની એ ઘરમાં રહેનારનો મિત્ર છે વૈદ્ય એ રોગીનો મિત્ર છ . અને દાન મૃત્યુની સમીપ પહોંચેલા મનુષ્યનો મિત્ર છે

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.