જાણવા જેવું: ઉત્તમ દાન

 

हिरण्यदानं गोदानं पृथिवीदानमेव च।
एतानि वै पवित्राणि तारयन्त्यपि दुष्कृतात्।।

–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૯૩
ભીષ્મ પિતામહ યુધિષ્ઠરને ઉત્તમ દાનનો બોધ સમજાવતા કહે છે “શ્રુતિ કહે છે “આ આપવું જોઈએ , આ આપવું જોઈએ” એમ જણાવીને દાનનું વિધાન કહે છે . સુવર્ણ , પૃથ્વી અને ગાય – આ ત્રણેનું દાન સૌથી પવિત્ર મનાય છે , અને એનાથી પાપીઓનો પણ ઉદ્ધાર થાય છે ”

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.