છંદ રેણકી : રમઝટ ૬ – પીએ અધરુરમ ભાન ઘઘુરમ

પીએ અધરુરમ ભાન ઘઘુરમ
નિરમલ નીરમ તેનૂરમ

પ્રે નિરધન તુરમ
નીપટ નૂપુરમ
વાત મધુરમ ભરપુરમ

મોહન દુ:ખ દૂરમ
હરિ હજૂરમ
તેં ગઈ પૂરમ બલિહારી
કામણ સુખકારી ,
મીઠી મુરારી
ગયે બિસારી ગિરધારી

રે ભાઈ ગયે બિસારી ગિરધારી
રે ભાઈ ગયે બિસારી ગિરધારી

સાંભળો : છંદ રેણકી રમઝટ ૬- પીએ અધરુરમ ભાન ઘઘુરમ

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.