છંદ રેણકી : રમઝટ ૩ – બ્રિજ કી સબ બાલા
બ્રિજ કી સબ બાલા
રૂપ રસાલા
કરી બેહાલા બનવાલા
જા કિશન ગ્વાલા
વિપદ વિશાલા
દિનદયાલા નંદલાલા
આયે નહીં આલા
કૃષ્ણ કૃપાલા
બંસીવાલા બનવારી
હે કમળ સુખકારી
મિઠી મુરારી
ગયે બિસારી ગિરધારી
રે ભાઈ ગયે બિસારી ગિરધારી
રે ભાઈ ગયે બિસારી ગિરધારી
તમારી ટીપ્પણી