આજનો સુવિચાર: ધર્મની વ્યાખ્યા ?

ભગવાન શ્રી કૃષ્ણ , અર્જુનને ધર્મની વ્યાખ્યા સમજાવતાં કહે છે:

यत्स्यादहिंसासंयुक्तं स धर्म इति निश्चयः।

જે અહિંસાયુક્ત છે તે જ ધર્મ છે.

अहिंसार्थाय हिंस्राणां धर्मप्रवचनं कृतम्।

यस्मात्प्रभवसंयुक्तः स धर्म इति निश्चयः।।

જે પ્રાણરક્ષાયુક્ત છે – જેમાં  કોઈ પણ જીવની  હિંસા ના થતી હોય , જેમાં હિંસકોને હિંસા કરતાં રોકવામાં આવે –  તે જ ધર્મ છે

— કર્ણ પર્વ, મહાભારત , ૭૨ અધ્યાય

 

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.