શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ(૭)


પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો સાતમો પ્રશ્ન  છે  :

યક્ષનો  :

इन्द्रियार्थाननुभवन्बुद्धिमाँल्लोकपूजितः।
संमतः सर्वभूतानामुच्छ्वसन्को न जीवति ।।

અર્થાત :  એ કોણ છે જે ઇંદ્રિયોનાં વિષયોનો અનુભવ કરતાં, શ્વાસ લેતાં , બુદ્ધિમાન હોવા છતાં અને સર્વ લોકમાં પૂજનીય અને દરેક પ્રાણીઓમાં માનનીય હોવા છતાં મરેલો ગણાય છે ?

યુધિષ્ઠિર ઉત્તર આપે છે :

देवतातिथिभृत्यानां पितॄणामात्मनश्च यः।
न निर्वपति पञ्चानामुच्छ्वसन्न स जीवति ।।

અર્થાત:  જે મનુષ્ય દેવતા , માતા-પિતા, અતિથી , સેવક અને આત્મા – આ પાંચ જણનું પોષણ નથી કરતો તે શ્વાસ લેવા છતાં જીવિત નથી.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.