જાણવા જેવું: જળનાં ગુણ
अपां शैत्यं रसः क्लेदो द्रवत्वं स्नेहसौम्यता।
जिह्वाविस्यन्दनं चापि भौमानां श्रपणं तथा।।
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૬૧
અર્થાત: અર્થાત: શીતળતા , રસ , પલળેલું, દ્રવત્વ (પ્રવાહીપણું) , સ્નિગ્ધ (ચીકણું), સૌમ્ય ભાવ, જીહ્વા , ટપકવું , બરફ વગેરે પદાર્થમાં પરિવર્તન થવું , જડ પ્રદાર્થને પકવવું – આ દસ જળનાં ગુણ છે .
તમારી ટીપ્પણી