જાણવા જેવું: આકાશ નાં ગુણ
आकाशस्य गुणः शब्दो व्यापित्वं छिद्रताऽपि च।
अनाश्रयमनालम्बमव्यक्तमविकारिता।।
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૬૧
અર્થાત: ધ્વનિ, વ્યાપકતા ,છિદ્રતા ,અપ્રતિઘાત (વિરોધી વગરનું) ,નિર્વિકારતા, અવ્યક્ત ( રૂપ અને ગંધ રહિત) ,ભૂતત્વ ( પૃથ્વી, જળ, તેજ, વાયુ, એ પાંચ દ્રવ્યોમાં સમવાય), અદ્ધર( કોઈ પણ સ્થૂળ વસ્તુનાં ટેકા વિનાનું) – આ આઠ ગુણ આકાશનાં છે .
તમારી ટીપ્પણી