જાણવા જેવું – મનનાં નવ ગુણ
फलोपपत्तिर्व्यक्तिश्च विसर्गः कल्पना क्षमा।
सदसच्चाशुता चैव मनसो नव वै गुणाः।।
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૬૧
અર્થાત: મનનાં ગુણ ધૈર્ય , તર્ક-વિતર્કમાં કુશળતા , સ્મરણ , ભ્રાંતિ , કલ્પના , ક્ષમા , શુભ સંકલ્પ , અશુભ સંકલ્પ , ચંચળતા ; આ નવગુણ છે
તમારી ટીપ્પણી