જાણવા જેવું : બુદ્ધિના પાંચ ગુણ
इष्टानिष्टविपत्तिश्च व्यवसायः समाधिता।
संशयः प्रतिपत्तिश्च बुद्धेः पञ्च गुणान्विदुः।।
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૬૧
અર્થાત: ઇષ્ટ અને અનિષ્ટ વૃત્તિઓનો નાશ કરવો, ઉત્સાહ , ચિત્તને એકાગ્ર કરવું , સંદેહ અને નિશ્ચય આ બુદ્ધિના પાંચ ગુણ છે
તમારી ટીપ્પણી