આજનો સુવિચાર – સંતાપ
सन्तापाद्भ्रश्यते रूपं सन्तापाद्भ्रश्यते बलम्।
सन्तापाद्भ्रश्यते ज्ञानं सन्तापाद्व्याधिमृच्छति ।। ४४
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૬મો અધ્યાય ( વિદુર નીતિ )
અર્થાત: સંતાપથી રૂપ નષ્ટ થાય છે. સંતાપથી બળ નષ્ટ થાય છે.
સંતાપથી જ્ઞાન નષ્ટ થાય છે. સંતાપથી રોગની પ્રાપ્તિ થાય છે.
આથી એક સરસ ચોપાઈમાં જણાવ્યું છે:
“ચિંતા બડી અભાગની , ચિંતા ચિતા સમાન, ચિંતાસે ચતુરાઈ ઘટે , ઘટે રૂપ ગુણ જ્ઞાન”
Saras post.
LikeLike