જાણવા જેવું – પૃથ્વીના ગુણ

भूमेः स्थैर्यं गुरुत्वं च काठिन्यं प्रसवात्मता।
गन्धो भारश्च शक्तिश्च संघातः स्थापना धृतिः।।

— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૬૧

અર્થાત:   પૃથ્વીના ગુણ છે : સ્થિરતા, ભાર, કઠિનતા , બીજને અકુંર બનાવવાની શક્તિ , ગંધ , ગંધને ગ્રહણ કરવાની શક્તિ, મોટુંપણ , આશ્રય આપવો , સહનશીલતા , સંઘાત , ધારણ કરવાની શક્તિ

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.