આજનો સુવિચાર – તમારું વલણ
યાદ રાખજો તમારું “વલણ” તમારાં ભૂતકાળ , તમારું ધન , તમારું ભણતર , તમારી પરિસ્થિતિ અને લોકો શું કહે છે અને કરે છે કરતાં વધુ મહત્ત્વનું છે.
એ તમારા દેખાવ , કુશળતા અને પ્રતિભા કરતાં પણ વધુ મહત્ત્વનું છે.

તમારી ટીપ્પણી