જાણવા જેવું: મનુષ્યનાં પાંચ મધ્યમ કોટિનાં મિત્રો
निवेशनं च कुप्यं च क्षेत्रं भार्यां सुहृज्जनम्।
एतान्युपचितान्याहुः सर्वत्र लभते पुमान्।।
– મહાભારત , શાંતિ પર્વ, અધ્યાય ૧૩૯
પૂજની બ્રહ્મદતને જણાવે છે કે : મનુષ્યનાં પાંચ મધ્યમ કોટિનાં મિત્રો છે: ઘર , સોનું , જમીન , પત્ની અને શુભેચ્છક ( અંતરંગ મિત્ર કે કુટુંબી ), જે મનુષ્યને દરેક જગ્યાએથી મળી શકે છે
તમારી ટીપ્પણી