જાણવા જેવું – મિત્રનાં પ્રકાર
सहार्थो भजः निश्च सहजः कृत्रिमस्तथा।।
— મહાભારત , શાંતિ પર્વ , ૮૦ અધ્યાય
અર્થાત: મિત્રનાં ચાર પ્રકાર છે:
- સહાર્થ : – કોઈ શરત ઉપર એક બીજાની સહાયતા કરે તેને “સહાર્થ ” મિત્ર કહેવાય.
- ભજ્માન : – વંશ પરંપરાથી જેની જોડે મિત્રતા રાખવામાં આવે છે તેને “ભજ્માન” મિત્ર કહેવાય.
- સહજ – જે વ્યક્તિ કોઈ અંગત સંબધથી મિત્ર બને છે તેને “સહજ” મિત્ર કહેવાય.
- કૃત્રિમ – જે વ્યક્તિ ધન અને ભેટ વડે મિત્રતા બાધે છે તેને “કૃત્રિમ” મિત્ર કહેવાય.
તમારી ટીપ્પણી