જાણવા જેવું – તમોગુણની વૃદ્ધિ
अभिमानस्तथा मोहः प्रमादः स्वप्नतन्द्रिता।
कथंचिदभिवर्तन्ते विविधास्तामसा गुणाः।।
— મહાભારત , શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય
અર્થાત: જયારે અપમાન, મોહ, પ્રમાદ, સ્વપ્ન , નિંદ્રા અને આળસ વધી જાય તો ત્યારે “તમો ગુણ”ની વૃદ્ધિ થઇ હોય તેમ જાણવું
તમારી ટીપ્પણી