શ્લોક : શ્રીકૃષ્ણ સ્તુતિ ૮
वासुदेवपरं ज्ञानं वासुदेवपरं तपः ।
वासुदेवपरो धर्मों वासुदेवपरा गतिः ।। २८ ।।
— શ્રીમદ ભાગવત , પહેલો સ્કંધ , અધ્યાય બીજો
અર્થાત : જ્ઞાનથી બ્રહ્મસ્વરૂપ શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે. તપસ્યા શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે જ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ માટે જ ધર્મનું અનુષ્ઠાન થાય છે અને અંતિમ ગતિ તો શ્રીવાસુદેવ (કૃષ્ણ) જ છે .
તમારી ટીપ્પણી