આજનો સુવિચાર: જીવનની એક સમજ
जीर्यन्ति जीर्यतः केशा दन्ता जीर्यन्ति जीर्यतः ।
धनाशा जीविताशा च जीर्यतोऽपि न जीर्यतः ॥२७॥
–શ્રી વિષ્ણુ પુરાણ , અંશ ૪, અધ્યાય ૧૦
અર્થાત: , અવસ્થા જીર્ણ થવાથી (વૃદ્ધ અવસ્થા આવવાથી), માત્ર કેશ અને દાંત જીર્ણ થાય છે (નાશ પામે છે). પરંતુ જીવન જીવવાનો અને ધનની આશાઓનો નાશ થતો નથી.
તમારી ટીપ્પણી