શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૪)
અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુવચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ ચોથો શ્લોક છે . (ત્રીજો શ્લોક)
આ શ્લોકમાં અષ્ટવક્રા જવાબ આપતા કહે છે :
चतुष्टयं ब्राह्मणानां निकेतं
चत्वारो वर्णा यज्ञमिमं वहन्ति।
दिशश्चतस्रो वर्णचतुष्टयं च
चतुष्पदा गौरपि शश्वदुक्ता ।।
અર્થાત: બ્રાહ્મણો માટે આશ્રમ ચાર છે અને એના વર્ણો પણ ચાર છે જે યજ્ઞો દ્વારા પોતાનો નિર્વાહ કરે છે. મુખ્ય દિશાઓ પણ ચાર છે . ૐ માં અકાર , ઉકાર , મકાર અને અર્ધમાત્રા એમ ચાર વર્ણ છે . તથા વાણીના ચાર ભેદ છે : પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી
[…] […]
LikeLike