જાણવા જેવું – રજોગુણની વૃદ્ધિ
अतुष्टिः परितापश्च शोको लोभस्तथाऽक्षमा।
लिङ्गानि रजसस्तानि दृश्यन्ते हेत्वहेतुभिः।।
— મહાભારત , શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય
અર્થાત: જયારે કોઈ પણ કારણ વિના અસંતોષ, શોક , સંતાપ , લોભ, અને અસહનશીલતાનો ભાવ થાય ત્યારે “રજો ગુણ”ની વૃદ્ધિ થઇ હોય તેમ જાણવું
તમારી ટીપ્પણી