શ્લોક : શ્રીકૃષ્ણ સ્તુતિ ૭
वासुदेवपरा वेदा वासुदेवपरा मखाः ।
वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥ २७ ॥
— શ્રીમદ ભાગવત , પહેલો સ્કંધ , અધ્યાય બીજો
અર્થાત : વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ છે. યજ્ઞોનો ઉદેશ્ય શ્રી કૃષ્ણ છે. યોગ શ્રી કૃષ્ણ માટે કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ શ્રી કૃષ્ણમાં જ છે.
તમારી ટીપ્પણી