આજનો સુવિચાર : શૂન્યતા
शून्यमपुत्रस्य गृहं चिरशून्यं नास्ति यस्य सन्मित्रम्
मूर्खस्य दिशः शून्याः सर्वं शून्यं दरिद्रस्य | 8 |
– मृच्छकटिकम्
ઉપરનાં શ્લોકમાં શૂદ્રક નામનો કવિ કહે છે : ” પુત્ર વિના ઘર ખાલી હોય છે . જેને સારો મિત્ર નથી તેને માટે (ઘર) લાંબો બખત શૂન્ય છે . મૂર્ખને માટે દિશાઓ શૂન્ય છે જયારે દરિદ્રનું તો સઘળું શૂન્ય છે .”
તમારી ટીપ્પણી