આજનો સુવિચાર – નફરત અને માન
જે લોકો તમને નફરત કરે છે એ તમારા પરેશાન શુભેચ્છક છે જે એ સમજી નથી શકતાં કે બાકી બધાં તમને શું કરવા માન આપે છે.
“People who hates you are just the confused admirers because they can’t figure out the reason why everyone loves you.”
તમારી ટીપ્પણી