જાણવા જેવું – સંસારમાં સર્વ શ્રેષ્ઠ કોણ ?

 

विविधानां च भूतानां जङ्गमाः परमा नृप।
जङ्गमानामपि तथा द्विपदाः परमा मताः।
द्विपदानामपि तथा द्विजा वै परमाः स्मृताः।
द्विजानामपि राजेन्द्र प्रज्ञावन्तः परा मताः।
प्राज्ञानामात्मसंबुद्धाः संबुद्धानाममानिनः।।

— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૩૦૩

અર્થાત: સંસારમાં સમસ્ત પ્રાણીઓમાં ચાલવા- ફરવાવાળા જીવ શ્રેષ્ઠ છે .
એ સહુમાં મનુષ્યો શ્રેષ્ઠ છે.
મનુષ્યોમાં દ્વિજ (બે વાર જન્મેલો અથવા બીજી વાર વિધિયુક્ત યજ્ઞોપવીત થયેલું હોય તે માણસ , બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય) શ્રેષ્ઠ છે .
એ સહુમાં બુદ્ધિમાન શ્રેષ્ઠ છે .
બુદ્ધિમાનોમાં વિચારશીલ શ્રેષ્ઠ છે .
વિચારશીલોમાં  જે અહંકારરહિત છે તે સર્વ શ્રેષ્ઠ છે.

 

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.