શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૧)
અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ પ્રથમ શ્લોક છે.
આ ચર્ચાની શરૂઆતમાં વન્ધુ કહે છે :
एक एवाग्निर्बहुधा समिध्यते
एकः सूर्यः सर्वमिदं विभाति।
एकोऽवीरो देवराजोऽरिहन्ता
यमः पितृणामीश्वरश्चैक एव ।।
અર્થાત: એક અગ્નિ અનેક પ્રકારે પ્રકાશિત થાય છે . એક સૂર્ય આખા જગતને પ્રકાશિત કરે છે . દેવરાજ ઇન્દ્ર એક વીર છે અને પિત્તરોનો ઈશ્વર યમરાજ પણ એક જ છે .
શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૨)
તમારી ટીપ્પણી