આજનો સુવિચાર – દુ:ખની ઔષધી
भैषज्यमेतद्दुःखस्य यदेतन्नानुचिन्तयेत्।
चिन्त्यमानं हि चाभ्येति भूयश्चापि प्रवर्तते।
प्रज्ञया मानसं दुःखं हन्याच्छारीरमौषधैः।
— મહાભારત , શાંતિ પર્વ, ૨૦૩ અધ્યાય
અર્થાત: દુ:ખ નું ચિંતન (યાદ ન કરવું) એ જ એની ઔષધી છે. દુ:ખને યાદ કરવાથી એ સામે આવે છે અને વધતું રહે છે. આથી માનસિક દુ:ખ વિચારથી અને શારીરિક દુ:ખ ઔષધીઓથી દુર કરવું જોઈએ .
તમારી ટીપ્પણી