શાસ્ત્રવિધાન : પુણ્ય કર્મોનું ફળ (૨)
रूपमैश्वर्यमारोग्यमहिंसाफलमश्नुते।
फलमूलाशिनो राज्यं स्वर्गः पर्णाशिनां भवेत्।।
— મહાભારત – અનુશાસન પર્વ , અધ્યાય ૧૦
ભીષ્મ મહારાજ યુધિષ્ઠિરને પુણ્ય કર્મોનું ફળ જણાવતાં કહે છે :
અર્થાત : અહિંસા ધર્મનું આચરણ કરવાથી રૂપ , ઐશ્વર્ય અને આરોગ્ય પ્રાપ્ત થાય છે . ફળ અને મૂળ ખાઈને નિર્વાહ કરવાથી રાજ્યની પ્રાપ્તિ થાય છે અને માત્ર પાંદડાં ખાઈને જીવન ગાળવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે .
તમારી ટીપ્પણી