શ્લોક: શ્રીકૃષ્ણ સ્તુતિ ૩
कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च |
नंदगोपकुमाराय गोविंदाय नमो नमः ||
અર્થાત: ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું જે વાસુદેવ અને દેવકીના પુત્ર છે , જેને નંદબાવાએ ઉછેર્યાં છે અને જે નંદનાં ગોપ કુમારથી પ્રખ્યાત છે તે ભગવાન ગોવિંદને હું વારંવાર નમું છું.
તમારી ટીપ્પણી