શાસ્ત્રવિધાન : પુણ્ય કર્મોનું ફળ (૧)

धनं लभेत दानेन मौनेनाज्ञां विशांपते।
उपभोगांश्च तपसा ब्रह्मचर्येण जीवितम्।।

— મહાભારત – અનુશાસન પર્વ , અધ્યાય ૧૦

ભીષ્મ મહારાજ યુધિષ્ઠિરને પુણ્ય કર્મોનું ફળ જણાવતાં કહે છે :

અર્થાત : દાન આપવાથી ધનની પ્રાપ્તિ થાય છે . મૌન ધારણ કરવાથી વાક્ સિદ્ધિ પ્રાપ્ત થાય છે . તપશ્ચર્યાથી ભોગ સામગ્રી પ્રાપ્ત થાય છે અને બ્રહ્મચર્ય પાલન કરવાથી આયુની પ્રાપ્તિ થાય છે .

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.