જાણવા જેવું: બાર આદિત્યોના નામ
अंशो भगश्च मित्रश्च वरुणश्च जलेश्वरः।
तथा धाताऽर्यमा चैव जयन्तो भास्करस्तथा।। १५
त्वष्टा पूषा तथैवेन्द्रो द्वादशो विष्णुरुच्यते।
इत्येते द्वादशादित्याः काश्यपेया इति श्रुतिः।। १६
— મહાભારત (અનુશાસન પર્વ , ૨૫૫ અધ્યાય)
બાર આદિત્યોના નામ: અંશ ,ભગ, મિત્ર, વરુણ, જલેશ્વર, ધાતા , જયંત , ભાસ્કર , ત્વષ્ટા, પૂષા , ઇન્દ્ર, વિષ્ણુ જે કશ્યપના (ઋષિના) પુત્રો તરીકે ઓળખાય છે.
તમારી ટીપ્પણી