જાણવા જેવું : પથારીનાં નિયમ
उदक्शिरा न स्वपेत तथा प्रत्यक्शिरा न च।
प्राक्शिरास्तु स्वपेद्विद्वांस्तथा वै दक्षिणाशिराः।।
न भग्ने नावशीर्णो च शयने प्रस्वपीत च।
नान्तर्धानेन संयुक्ते न च तिर्यक्कदाचन।।
અર્થાત: ઉત્તર અને પશ્ચિમ દિશામાં પથારીનું મુખ રાખી ના ઊંઘવું માત્ર દક્ષિણ અને પૂર્વ દિશામાં પથારીનો માથાનો ભાગ હોવો જોઈએ . ઢીલી કે તૂટેલાં પલંગ ઉપર શયન ના કરવું . અંધારામાં પાથરેલી શૈયા ઉપર કયારે શયન ના કરવું , ઉજાળામાં પથારીને ધ્યાનથી જોઇને તેના પર શયન કરવું . એ જ પ્રમાણે પલંગ ઉપર ક્યારે વાંકું થઇ ક્યારે ના ઊંઘવું .
તમારી ટીપ્પણી