આજનો સુવિચાર – મૃત્યુ સમાન
असूयैकपदं मृत्युरतिवादः श्रियो वधः।
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૪૦ મો અધ્યાય ( વિદુર નીતિ )
ગુણોમાં દોષ જોવો તે અકાલ મૃત્યુ સમાન છે.
કઠોર શબ્દો કહેવા અથવા કોઈની નિંદા કરવી તે લક્ષ્મીનો વધ સમાન છે.

તમારી ટીપ્પણી