શાસ્ત્રવિધાન : કોને નામથી બોલાવાય
त्वंकारं नामधेयं च ज्येष्ठानां परिवर्जयेत्।
अवराणां समानानामुभयं नैव दुष्यति।।
— મહાભારત , શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય
અર્થાત: પોતાના વડીલને નામથી અથવા “તુંકાર”થી નાં બોલાવાય . પોતાનાથી નાની ઉંમરનાં અથવા સમવયસ્કને નામથી બોલવામાં કોઈ દોષ નથી .
Very Good!
આઓ મિલકર સંકલ્પ કરે,
જન-જન તક ગુજનાગરી લિપિ પહુચાએંગે,
સીખ, બોલ, લિખ કર કે,
ગુજરાતી કા માન બઢાએંગે.
ઔર ભાષા કી સરલતા દિખાયેંગે .
બોલો હિન્દી લેકિન લિખો સર્વ શ્રેષ્ટ નુક્તા/શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમેં !
LikeLike