આજનો સુવિચાર – વિષ સમાન
अनभ्यासे विषं विद्या अजीर्णे भोजनं विषम् ।
विषम् गोष्ठी दरिद्रस्य भोजनान्ते जलं विषम् ॥
અભ્યાસ વિનાની વિદ્યા વિષ સમાન છે. અપચેલું ભોજન વિષ સમાન છે.
દરિદ્ર જોડે ચર્ચા વિષ સમાન છે.અને ભોજનને અંતે જળ પીવું તે વિષ સમાન છે.

તમારી ટીપ્પણી