શાસ્ત્રવિધાન: વરદાન
एकामाहुर्वैश्यवरं द्वौ तु क्षत्रस्त्रियो वरौ।
त्रयस्तु राज्ञो राजेन्द्र ब्राह्मणस्य शतं वराः।।
— મહાભારત , સભા પર્વ , ૯૩મો અધ્યાય
દ્રૌપદી ધૃતરાષ્ટ્રને શાસ્ત્રમાં આપેલા “વરદાન” માટેની આજ્ઞા જણાવતાં કહે છે કે: “વૈશ્યને એક વરદાનનો અધિકાર છે. ક્ષત્રીય સ્ત્રીઓને બે “વર” અને ક્ષત્રિયોથી ત્રણ વરદાન લઇ શકાય. પણ બ્રાહ્મણોને સો વરદાન લેવાનો અધિકાર છે.”
તમારી ટીપ્પણી