શ્લોક ૨ – ભગવાનની તૃપ્તિ
पत्रं पुष्पं फ़लं तोयं यो मे भक्तया प्रयच्छति |
तदहं भक्तयुपह्र्तमश्रामि प्रयतात्मनः || ३
–શ્રીમદ ભાગવત પુરાણ (૧૦ મો સ્કંધ, ઉત્તરાર્ધ , ૮૧ મો અધ્યાય )
અર્થાત: જે મનુષ્ય મને પ્રેમ ભક્તિથી ફળ, ફૂલ , પાન અથવા પાણીમાંથી કોઈ પણ વસ્તુ સમર્પિત કરે છે તો તે શુદ્ધ ચિત્ત ભક્તનો પ્રેમ ઉપહાર હું માત્ર સ્વીકાર નથી કરતો પણ તેનો તરત ભોગ પણ કરું છું.
તમારી ટીપ્પણી