ચોપાઈ : તુલસીદાસ ૧૦ – ભગવાન શિવનું મહાત્મ્ય
જપહુ જાઇ સંકર સત નામા,
- હોઇહિ હૃદયઁ તુરંત બિશ્રામા |
કોઉ નહિં સિવ સમાન પ્રિય મોરેં ,
- અસિ પરતીતિ તજહુ જનિ ભોરેં ।।
જેહિ પર કૃપા ન કરહિં પુરારી ,
- સો ન પાવ મુનિ ભગતિ હમારી |
– શ્રી રામચરિત માનસ/ પાંચમો વિશ્ચામ
ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે “તમે ભગવાન શંકરના નામનું સો વખત જપ કરો, અને તમને હ્રદયમાં (પાપમાંથી) શાંતિ મળશે . ભગવાન શિવથી અધિક મને કોઈ પ્રિય નથી, આ વાત વિશ્વાસથી પણ કયારે ભૂલશો નહીં. જો ભગવાન શંકરની કૃપા ના હોય તેને મારી ભક્તિ કયારે પ્રાપ્ત થતી નથી ”
ૐ નમ: શિવાય , શિવાય નમ: ૐ
તમારી ટીપ્પણી