શ્લોક : પ્રાતઃસ્મરણ ૪

ॐ भूर्भुवः स्वः तत्सवितुर् वरेण्यं
भर्गो देवस्य धीमही धियो यो नः प्रचोदयात् ||

સૂર્ય દેવને નમન  કરી આ શ્લોક ઉચ્ચારવો.

ૐ , હું આ પૃથ્વી અને તેની ઉપરના સર્વ લોકને જે પ્રકાશિત કરે છે તે દિવ્ય શક્તિને પૂજું છું.
એ ભગવાન જે આકાશમાં સૂર્ય સમાન તેજ-પ્રકાશથી ચમકી રહ્યા છે તેમને પ્રાર્થના કરું છું , અમને જ્ઞાનથી સંપન્ન કરે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.