જાણવા જેવું – વિવિધ કર્મથી પ્રાપ્ત થતી સિદ્ધિ
बुद्ध्या भयं प्रणुदति तपसा विन्दते महत्।
गुरुशुश्रूषया ज्ञानं शान्तिं भोगेन विन्दति ।। ५२
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૬ મો અધ્યાય ( વિદુર નીતિ )
ઉપરનાં શ્લોકમાં વિવિધ કર્મથી કેવી સિદ્ધિ પ્રાપ્ત મનુષ્ય કરે છે તે જાણવા મળે છે :
બુદ્ધિથી મનુષ્ય પોતાના ભયને દુર કરે છે. તપસ્યાથી મહાન પદ પ્રાપ્ત કરે છે. ગુરુ વાણીથી જ્ઞાન પ્રાપ્ત કરે છે અને યોગથી શાંતિ પ્રાપ્ત કરે છે
તમારી ટીપ્પણી