દુહા ૮
હે
વાણી સ્ફુરે વિચાર થકી ,
- ને વિદ્યા તો વિચારની ધણિયાણી,
એ વિદ્યા તો વિનયથી શોભે,
- પણ સંસ્કાર એ સહુની માવડી
અર્થાત : તમારી વાણી તમારા વિચારોનું દર્પણ છે . પણ એ વિચારો તો વિદ્યાથી પ્રગટે છે . એ કહેવત સહુને ખબર છે કે વિદ્યા તો વિંનયથી શોભે , પણ તમારો વિનય તો માં-બાપે આપેલા સંસ્કારમાંથી પ્રગટ થાય છે .
તમારી ટીપ્પણી