જાણવા જેવું : કોઈને પ્રિય થવાની રીત
प्रियो भवति दानेन प्रियवादेन चापरः ।
मन्त्रमूलबलेनान्यो यः प्रियः प्रिय एव सः ।।३
મનુષ્ય ત્રણ રીતે કોઈને પ્રિય બને છે. સંસારમાં કોઈને દાન આપવાથી પ્રિય બનાય છે.
બીજું કોઈને સારું બોલવાથી પ્રિય બનાય છે. ત્રીજું મંત્ર અથવા ઔષધીના બળથી પ્રિય બનાય છે.
પણ જે હકીકતમાં પ્રિય છે તે હર-હંમેશ પ્રિય છે.
प्रिये शुभानि कार्याणि द्वेष्ये पापानि चैव ह ।।४
પ્રિય વ્યક્તિનાં દરેક કર્મ શુભમય લાગે છે. અને શત્રુઓના દરેક કામ પાપમય લાગે છે
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૯ મો અધ્યાય ( વિદુર નીતિ )
તમારી ટીપ્પણી