શાસ્ત્રવિધાન : પ્રધાન ધર્મ

अद्रोहः सत्यवचनं संविभागो दया दमः।
प्रजनं स्वेषु दारेषु मार्दवं हीरचापलम्।।
एवं धर्मं प्रधानेष्टं
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૧

અર્થાત:
દેવસ્થાન નામના તપસ્વી પ્રધાન ધર્મ સમજાવતાં  કહે છે ” કોઈનો દ્રોહ ના કરવો , હંમેશા સત્ય બોલવું, દાન દેવું , સહુ પર દયા રાખવી , ઈન્દ્રિયોનું દમન કરવું , પોતાની પત્નીથી પુત્રની પ્રાપ્તિ કરવી , વાતો માં મૃદુતા , સ્વભાવમાં લજ્જા અને જીવનમાં અચલતા , આ જ પ્રધાન ધર્મ છે.”

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.