આજનો સુવિચાર – દુ:ખમાંથી છુટકારો

न बान्धवा न च वित्तं न कौल्यं
न च श्रुतं न च मन्त्रा न वीर्यम्।
दुःखान्त्रातुं सर्व एवोत्सहन्ते
परत्र शीलेन तु यान्ति शान्तिम्।।

–મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૯૨

ઉપરના શ્લોકમાં  સમંઙ્ગ મુની નારદજીને ઉપદેશ આપતાં કહે છે ” બંધુ , બાંધવ , ધન , ઉત્તમ કુળ  , શાસ્ત્રાધ્યન , મંત્ર અને વીર્ય  આમાંથી કોઈ પણ તમને દુ:ખમાંથી છુટકારો નહી અપાવી શકે . મનુષ્ય પોતાના શીલ (ચરિત્ર)થી પરલોકમાં શાંતિ પ્રાપ્ત કરે છે.”

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.